કંટેન્ટ પર જાઓ

દિવ્યભાસ્કર અને ટાઈપભૂલો

માર્ચ 20, 2010

આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ.

Divya Bhaskar - Valsad Vapi Edition (19/03/2010)

કંટોલ કે કંટ્રોલ?

અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી.

આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

Advertisements
5 ટિપ્પણીઓ leave one →
 1. માર્ચ 20, 2010 11:52 એ એમ (am)

  બરાબર યાદ નથી પણ ઘણા સમય પહેલા ઓરકુટ પર ‘ગુજરાતી : છાપા, મેગેઝિન અને કૉલમ” કોમ્યુમાં છબરડાની આવી જ એક આઈટમ હતી કે “નાસતો ફરતો કેદી”ના બદલે કદાચ નાસ્તો કરતો છપાયું હતું ! !

 2. માર્ચ 20, 2010 12:46 પી એમ(pm)

  કેટલીક વખત તેવું પણ બને છે કે કોઈ સમાચાર એકદમથી આવી જાય છે અને જે તે સમાચાર ફરજિયાત છાપવાના જ હોય છે, આવા સમયે જગ્યા ન હોવા છતા બીજા સમાચાર દૂર કરી જે તે સમાચાર ગોઠવવા પડે છે ત્યારે સમાચાર કંપોઝ કરી પ્રુફરીડરને બતાવવાનો પણ સમય હોતો નથી અથવા તો મોડા સમાચાર આવ્યા હોય પ્રુફરીડર હાજર પણ નથી હોતા જેથી ઉતાવળમાં આવી માનવીય ભૂલો સ્વભાવિક છે. ….(ખાસનોંધ – આ કોમેન્ટ ઉતાવળથી કરી છે જેથી જોડણીની ભૂલ(લો) ક્ષમ કરશો.)

 3. arvind adalja permalink
  માર્ચ 20, 2010 2:46 પી એમ(pm)

  આવી શબ્દો કે જોડણીની ભૂલો દર્ક ગુજરાતી અખબારમાં રોજ જોવા મળે છે. આપણા અખબારના માલિકો અત્યંત બેદરકાર છે. આવી જ ભૂલો ટીવીની ગુજરાતી ચેનલોમાં જે નીચેના ભાગે લાઈનો મૂકાય છે તેમાં અસંખ્ય વાર આવતી રહે છે. આમ તમામ મીડીયા વાળા ગુજરાતી ભાષા માટે બેદરકાર છે કારણ કે કમભાગ્યે
  આપણે ગુજરાતીઓને આપણી ભાષા માટે કોઈ લગાવ કે ગૌરવ નથી તે મુખ્ય કારણ છે તેમ મારું માનવું છે.
  સ-સ્નેહ
  અરવિદ

 4. માર્ચ 21, 2010 12:53 પી એમ(pm)

  દિવ્ય ભાસ્કરની વધુ એક દિવ્ય ભૂલ.

 5. માર્ચ 23, 2010 4:03 પી એમ(pm)

  વેબસાઈટની બિમારી પ્રિન્ટમાં પણ લાગી ગઈ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: